Get Mystery Box with random crypto!

અમેરિકાથી પણ સમાચાર છે કે ત્યાના ખેડૂતો આવતી સીઝનમાં મકાઈનું ઓ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

અમેરિકાથી પણ સમાચાર છે કે ત્યાના ખેડૂતો આવતી સીઝનમાં મકાઈનું ઓછું વાવેતર કરશે કારણ કે મકાઈમાં ખુબ જ વધુ ઈયળનો ઉપદ્રવ શરુ થયો છે એટલે ખેડૂતો ઘઉં અને સોયાબીન નું વધુ વાવેતર કરશે આપણે ત્યાં પણ ઘઉં અને સોયાબીનનું વાવેતર વધી રહ્યું છે કારણ કે આ પાક બીજા પાકો કરતા સુરક્ષિત છે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/dZcqj8Ao