🔥 Burn Fat Fast. Discover How! 💪

ખેતીમાં નવી નવી ટેકનોલોજી અને નવા ઉપકરણો આવી રહ્યા છે ત્યારે બ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ખેતીમાં નવી નવી ટેકનોલોજી અને નવા ઉપકરણો આવી રહ્યા છે ત્યારે બીજથી શરુ કરી ઉત્પાદન અને પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીનો વ્યાપ વધતો રહ્યો છે. આજે મારે તમને બીજની વાત કરવી છે બીજ એ મહત્વનું ખેતી ઇનપુટસ છે બીજની પાછળ થતો ખર્ચ બીજા બધા ઇનપુટસ કરતા ઓછો હોવા છતાં ઘણા ખેડૂતો બીજની પસંદગી વખતે સસ્તું ખરીદીને પસ્તાય છે. બીજમાં બાર્ગેન નહિ પણ બીજ માંથી પેદા થનાર પાકની ગુણવત્તા અને ક્વોલીટી વિષે જાણીને બીજ ખરીદવું જોઈએ તેવું પ્રગતિશીલ ખેડૂતોનું કહેવું છે.

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/eL1ViZ8E