🔥 Burn Fat Fast. Discover How! 💪

બીજની વાત ચાલે છે ત્યારે ક્રિસ્ટલ ક્રોપ સાયન્સ નામની જંતુનાશક | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

બીજની વાત ચાલે છે ત્યારે ક્રિસ્ટલ ક્રોપ સાયન્સ નામની જંતુનાશક દવા બનાવતી કંપનીએ બાયર સાથે કરાર કરીને બાયર પાસેથી કપાસ, રાયડો, બાજરી, જુવારની હાઈબ્રીડ જાતોનું આખું સંશોધન ખરીદી લીધું છે. ક્રિસ્ટલ ક્રોપ ટૂંક સમયમાં પોતાના બિયારણો લઈને ખેડૂતોને આપશે તેવું એન.કે. અગ્રવાલ ચેરમેનશ્રી ક્રિસ્ટલ ક્રોપ લીની યાદીમાં જણાવ્યું છે

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan -......

વધુ વાંચો:https://tny.app/nBjqhVow