🔥 Burn Fat Fast. Discover How! 💪

જથ્થામય સેન્દ્રીય ખાતરો : ખેતરમાં મોટેપાયે જથ્થામાં આપવા | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

જથ્થામય સેન્દ્રીય ખાતરો : ખેતરમાં મોટેપાયે જથ્થામાં આપવામાં આવે છે. આવા ખાતરો સામાન્ય રીતે વનસ્પતિના અવશેષો, પશુઓના છાણ, મૂત્ર અથવા ગામ કે શહેરના કચરામાંથી બનાવવામાં આવે છે. તેને કોઈ ચોક્કસ રાસાયણિક બંધારણ હોતું નથી. આવા ખાતરોમાં છાણિયું ખાતર, ગળતિયું ખાતર અને લીલા પડવાશનો સમાવેશ થાય છે.

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/z45d0Mo2