🔥 Burn Fat Fast. Discover How! 💪

ડુંગળીમાં નિંદામણ નિયંત્રણ : નિંદામણના નિયંત્રણ માટે ર થી ૩ વ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ડુંગળીમાં નિંદામણ નિયંત્રણ : નિંદામણના નિયંત્રણ માટે ર થી ૩ વખત હાથથી નિદામણ કરવું .જો મજુરની અછત રહેતી હોય ત્યારે પેન્ડીમેથાલીન ૩૦% ઈ સી ( ૬૭ મી .લી / ૧૦ લીટર પાણી ) અથવા ઓક્સિફ્લુર્ફેન ૨૩.૫ ઈ .સિ ( ૨૦ મી.લી / ૧૦ લિટર પાણી) . વાવતેર પહેલાં છંટકાવ કરવો અથવા ક્વિઝાલોફોપ ઈથાઈલ ૫% ઈ.સી. (૧૭.૫ મિ.લિ. / ૧૦ લિટર).

#કૃષિ_કોલમ #ડુંગળી

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/lUgZ2wUW