🔥 Burn Fat Fast. Discover How! 💪

કીડની આકારના કૃમિ: આ કૃમિ મૂળ ઉપર ગાંઠો બનાવતા નથી પણ અડધા | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

કીડની આકારના કૃમિ:

આ કૃમિ મૂળ ઉપર ગાંઠો બનાવતા નથી પણ અડધા અંદર અને અડધા મૂળની બહાર રહી મૂળમાંથી ચૂસિકાની મદદથી જડ રસ ચૂસે છે. કૃમિની અસરથી છોડ ઠીંગણો રહે છે અને તેની વૃદ્ધિ અટકી જાય છે. મૂળ કાળા પડી જાય છે. મૂળનો જથ્થો તદુરસ્ત છોડના મૂળના જથ્થા કરતાં ઘણો ઓછો થઈ જાય છે

#કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan - -
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/fs20OSVv