🔥 Burn Fat Fast. Discover How! 💪

આપણા પાકમાં જેમ ફળમાખીનો ત્રાસ અને ઉપાડો છે તેવું જ મેલેરિયાના | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

આપણા પાકમાં જેમ ફળમાખીનો ત્રાસ અને ઉપાડો છે તેવું જ મેલેરિયાના મચ્છર નું છે ,આખા વિશ્વમાં દર વર્ષે 240 મિલિયન ( એક મિલિયન એટલે દસ લાખ ) લોકોને મેલેરિયાની અસર થાય છે
એવું જ આપણી ખેતીમાં ફળ માખીનું છે, કેટ કેટલું નુકસાન કરે છે , મચ્છરના નાશ વખતે જંતુનાશક માંથી બચી જતા મચ્છર એક બીજા સાથે મેટિંગ કરે ત્યારે તે વધુ જંતુનાશક સાથે વધુને વધુ પ્રતીકારકતા કેળવે છે . મચ્છરના આ જીનને ઓળખીને યુ .સી. સાન્ટિયાગો અમેરિકા અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનેટિક્સ દ્વારા ફળ માખી અને મચ્છરના જીનને ઓળખીને CRISPR જીન એડિટિંગ ટેક્નોલોજી દ્વારા મેલેરિયાનો પણ ઉકેલ મળશે અને જીન એડિટ કરેલ મચ્છર છોડીને મચ્છરની પ્રજાતિમાં પ્રતિકાર કરતી અટકાવાશે એવું સંશોધન કહે છે , ટૂંકમાં કૃષિ નું વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો આપણી મદદ માટે પ્રયત્નશીલ છે ,

#ખેતરનીવાત

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ:https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ:https://t.me/krushivigyan......

વધુ વાંચો:https://tny.app/9P6It0Hf