🔥 Burn Fat Fast. Discover How! 💪

- આ મશીન લર્નિંગનો ઉપયોગ આપણી ખેતીમાં પણ મોટા પાયે થવાનો છે. ત | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- આ મશીન લર્નિંગનો ઉપયોગ આપણી ખેતીમાં પણ મોટા પાયે થવાનો છે. ત્યારે આ મશીન લર્નિંગ શું છે તે આપણે જાણી લેવું પડે. ટૂંકમાં મશીન લર્નિંગ એટલે કમ્પ્યુટર પણ માણસની જેમ અલગોરિધમ આધારિત બધું શીખતું રહે, કમ્પ્યુટર પણ જે જુએ, જે સાંભળે તે બધા ડાટા સ્ટોર કરે અને પૃથ્થકરણ કરવાનું આવે તો એવું એટલું ઝડપી કે તેની પાસે રહેતા ડાટા માંથી ફટ દેતું- તે જવાબ આપી શકે ભલે તેની પાસે માણસ જેવી બુદ્ધિમતા નથી તો પણ તેને શીખવાડી શકાય છે.

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/y1Sx1mk0