🔥 Burn Fat Fast. Discover How! 💪

- -ડીએપીની વાત આવી છે ત્યારે નોંધો .કે ફોસ્ફેટીક ખાતરોની કિંમત | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- -ડીએપીની વાત આવી છે ત્યારે નોંધો .કે ફોસ્ફેટીક ખાતરોની કિંમત દિવસેને દિવસે વધતી રહી છે સરકાર સબસિડી આપે છતાં ભાવ આસમાને છે ખાતરો વગર ચાલવાનું નથી એટલે જેટલું ખાતરના નાખીએ તેટલું છોડને ઉપલબ્ધ થઈ જાય તેવું કરવું પડશે આપણને ખબર છે કે ફોસ્ફેટીક તત્વ એટલે કે ખાતર રૂપે આપણે ડીએપી નાખીએ છીએ તેના અમુક- કણો માટી સાથે- ચોંટીને- જાય છે ,- ફોસ્ફરસનું- જમીનના કણો- સાથે જોડાઈ જવાને લીધે તે લભ્ય બનતું નથી તેને લભ્ય બનાવવા ફોસ્ફોબેસીલસ બાયો ફર્ટિલાઇઝર ની જરૂર પડે છે-

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/7nYXNdiY