Get Mystery Box with random crypto!

- -કઠોળના પાકોમાં અડદની ખેતી મિશ્ર પાક પદ્ધતિ માટે શ્રેષ્ઠ છે, | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- -કઠોળના પાકોમાં અડદની ખેતી મિશ્ર પાક પદ્ધતિ માટે શ્રેષ્ઠ છે, અડદની હવે સારી જાતો બઝારમાં આવી છે, અડદની ઉભડી જાતોની પસંદગી કરીને અડદની ખેતીમાં પૂરક આવક મેળવી શકાય છે, ગયા વર્ષે જે ખેડૂતોએ કઠોળ પાકો વાવ્યા- હતા તેને જમીન સુધાર સાથે પૂરક આવક મળી હતી , તમારી નજીકના વેપારીને પૂછો કે અડદમાં સાગા -11 નંબરની નવી જાતમાં ક્યાં ક્યાં ફાયદા છે, આ જાત 80 થી 85 દિવસમાં પાકી જાય છે અને ઉભડી જાત છે ,ગુચ્છાદાર સીંગો લાગે છે અને વહેલી પાકતી હોવાથી અને ટૂંકા અંતરે વાવી શકાતી હોવાથી મિશ્ર પાક પદ્ધતિમાટે ઉત્તમ છે , વધુ વિગતો તમે મેળવી લેશો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/OY7Wu979