Get Mystery Box with random crypto!

- મરચીની ખેતીમાં કાળજી નંબર 2 કોઈ હોય તો મરચીની- ફેર રોપણી પછ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

-
મરચીની ખેતીમાં કાળજી નંબર 2 કોઈ હોય તો મરચીની- ફેર રોપણી પછી થોડા દિવસ મરચીના છોડને આખા ખેતરમાં ગ્રો કવર થી થોડો સમય ઢાંકવાથી ફાયદો થાય છે , મરચીની રોપણી સપાટ ક્યારાને બદલે ફક્તને ફક્ત રેઝબેડ એટલે કે પાળા- ઉપર કરવી , સપાટ ક્યારા- કરશો તો ફાયટોપથોરા આવશે , દર ૧૦ દિવસએ મરચીના થડે થડે જરૂરી ફુગનાશક અને નવા પ્રકારના ખાતરોનું ડ્રેેન્ચિંગ, રોજ મરચીના ખેતરમાં આંટો મારવો, અવલોકન કરવું, નવી નવી ફુગનાશક અમને નવી જંતુનાશકોનો પ્રયોગ કરવો, નામ નેઠા વગરની બાયો દવાનો પ્રયોગ કરવાની મનાઈ કારણકે ખોટી દવાથી- મરચીના છોડને અને પાનને એટલો- આઘાત લાગે છે છોડ પાછો પડી જાય છે , ફળ મોડો લે છે , ફળ નબળા- રહે છે , થાયજ ને ,- પહેલા પાંદડા પોતાની ઉપર- થયેલ લીટામાંથી પોતાને રીપેર કરે પછી ફળ આપે ને ? આવી આવી કાળજી કરવાની તૈયારી હોય તો મરચીની ખેતી ખુબ સારી છે

#chili #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text......

વધુ વાંચો:https://tny.app/2L9K2ALt