Get Mystery Box with random crypto!

- બીજુ કે આગાહીકારો- સારા- વરસાદનું કહે છે. તેથી આ વર્ષે કપાસન | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- બીજુ કે આગાહીકારો- સારા- વરસાદનું કહે છે. તેથી આ વર્ષે કપાસની જાત પણ એવી પસંદ કરવી પડશે જેથી વધુ વરસાદમાં ફાલ ખરણ ઓછું થાય અને વહેલું ઉત્પાદન મળી જાય . જોજો ભૂલી જતા નહિ કે કપાસનો બહુ વિકાસ કરાવવા નો નથી , કપાસ વહેલો પકાવવા વૃદ્ધિ નિયંત્રકો નો પ્રયોગ વિષે જાણી રાખજો .ગુલાબી આવે તે પહેલા કપાસ ઘરમાં આવે તેવું આયોજન કરનાર જીતશે .કપાસની ખેતીમાં ફેરોમોન ટ્રેપ નું મહત્વ બરાબર સમજી લેજો અને ફરજીયાત વાપરજો , વધુ માહિતી અને બીજ પસંદગી માટે ગત વરસ ના અનુભવી ખેડૂતોને ફોન કરવા હોયતો કૃષિ વિજ્ઞાન માસિકના કપાસ વિશેષાંકમાં સફળ ખેડુની સફળ વાર્તા આવીછે તેને પૂછો , જોડાવ કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજમાં

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/ywBGW3nI