Get Mystery Box with random crypto!

- -કપાસમાં ભાવ સારા થયા તે જોઇને મોટાભાગનાએ- ફરી કપાસની પસંદગી | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- -કપાસમાં ભાવ સારા થયા તે જોઇને મોટાભાગનાએ- ફરી કપાસની પસંદગી શરુ કરી- છે ત્યારે ફરી ખેડૂતો- બોલગાર્ડ ટુ પસંદ કરી રહ્યા છે , ગયા વર્ષની જેમ કોઈને- ફોર જી અને ફાઈવ જી નથી વાવવું તેવું પ્રગતિશીલ ખેડૂતો- બોલી રહ્યા છે આમ ખેડૂતો ફરી બોલગાર્ડ કપાસ તરફ પાછા- ફર્યા છે- ત્યારે કપાસ વાવેતર કરનાર- ખેડૂતો જરૂર સફળ થશે પણ હા, ખેડૂતોએ- ગુલાબી ઈયળના નિયંત્રણ માટે તૈયાર રહીને સામુહિક પગલાં લેવા પડશે અને તો કપાસનો પાક પણ સારો છે .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/mkBObZar