Get Mystery Box with random crypto!

ચીકુની કળી કોરી ખાનાર ઈયળ - -બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ચીકુની કળી કોરી ખાનાર ઈયળ - -બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15- લિટર પાણીમાં ભેળવી- છંટકાવ કરી શકાય.- વધુ ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪ ઇસી) 15- મીલિ અથવા લેમ્ડા સાયહેલોથ્રીન ૨.૫ ઈસી 15 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૫૦%- -સાયપરમેથ્રીન ૫% (૫૫ ઇસી) 15- મીલિ 15- લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરી શકાય- કોઈપણ કીટનાશકના સતત બે છંટકાવ કરવા જાેઈએ નહીં.
#insect #કૃષિ_કોલમ
દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/NPvbPwPM