Get Mystery Box with random crypto!

- -ખાતરોની પૂર્તિ હંમેશા આપણે કેટલું ઉત્પાદન લેવું છે તેના ગુણ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- -ખાતરોની પૂર્તિ હંમેશા આપણે કેટલું ઉત્પાદન લેવું છે તેના ગુણોતરમાં અને જમીન ચકાસણીના આધારે કરવાની હોય છે. ઓસ્ટ્રેલિયાના ખેડૂતો એક ટન એટલે કે 1000 કિલો- કપાસ પેદા કરવા માટે છોડ કેટલો નાઈટ્રોજન, કેટલો ફોસ્ફરસ અને કેટલો પોટાશ વત્તા કેટલું માઈક્રોન્યુટ્રીયન્ટ જમીનમાંથી છોડ ખેંચે છે તેના આધારે ગણતરી કરીને ઉત્પાદન કેટલું લેવું છે તેના ગુણોત્તરમા- ખાતર આપે છે . આને ક્રોપ રિમૂવલ કહે છે. બધા પાકના ક્રોપ રિમૂવલ વૈજ્ઞાનિકો એ આપણને જણાવ્યા છે તમને ખબર- ના હોય તો- -ગૂગલને પૂછો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/J9tDzaKr