Get Mystery Box with random crypto!

- -ગૂગલને પૂછતાં જાણવા મળ્યું કે પારિજાત નામની જંતુનાશક બનાવતી | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- -ગૂગલને પૂછતાં જાણવા મળ્યું કે પારિજાત નામની જંતુનાશક બનાવતી કંપનીએ પોતાના સંશોધન ના આધારે ફોલ આર્મી એરલેકે લેપિડોપ્ટેરા ગ્રુપ માટે પેટંટેડ દવા વેલેક્ટિન બઝારમાં મુકી છે ભારતમાં તેને વેચાણ ની મંજૂરી મળી છે , પારિજાત આ દવા વિદેશમાં પણ વેચવા માંગે છે મંજૂરી મળ્યે તે વેચશે , વેલેક્ટિન મરચી , કપાસ અને મકાઈની ઈયળો માટે નવી દવા છે .તમે પણ મકાઈમાં ફોલ આર્મી થી પરેશાન હો તો આનો પ્રયોગ કરી શકો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/TeV0H8uI