Get Mystery Box with random crypto!

----------------------- મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ - | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

-----------------------
મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ
-----------------------
ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનના ૧૦ ટકા અર્કનો જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

https://krushivigyan.com/2022/08/23/maiz-wilt/

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi