🔥 Burn Fat Fast. Discover How! 💪

*વેંકૈયા નાયડૂ બન્યા દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ* દેશના 15માં ઉ | MOD-MAAHI ONLINE DHRANGADHRA

*વેંકૈયા નાયડૂ બન્યા દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ*

દેશના 15માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે.

વેંકૈયા નાયડૂ દેશના 15માં ઉપ રાષ્ટ્રપતિ ચૂંટાઇ આવ્યા છે.

ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના વેંકૈયા નાયડૂ અને વિપક્ષના ગોપાલકૃષ્ણ ગાંધી વચ્ચે મુકાબલો હતો.

કુલ નોંધાયેલા 771 વોટોમાંથી નાયડૂને 516 વોટ અને ગોપાલકૃષ્ણ ગાંધીને 224 વોટ મળ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામ જાહેર થયા...

t.me/maahi363310