Get Mystery Box with random crypto!

MATHS BY BHOJANI SIR

Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR M
Logo of telegram channel mathsbybhojanisir — MATHS BY BHOJANI SIR
Channel address: @mathsbybhojanisir
Categories: Education
Language: English
Subscribers: 4.33K
Description from channel

A TO Z COMPETITIVE
MATHS & REASONING
BHAVNAGAR
8849676816

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


The latest Messages

2022-09-01 07:45:03
ત્રણ સિક્કા એકસાથે ઉછાળતા તેના પર વધુમાં વધુ બે H(છાપ) આવવાની સંભાવના કેટલી?
Anonymous Quiz
34%
A) 3/8
37%
B) 1/2
24%
C) 7/8
5%
D) 1/4
120 voters304 views+..÷, 04:45
Open / Comment
2022-09-01 07:40:32
એક પેટીમાં 3 કાળા અને 4 સફેદ રંગના દડાઓ છે, જો બે દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે બંને સરખા રંગના હોય તેની સંભાવના શું થાય?
Anonymous Quiz
20%
A) 3/7
32%
B) 4/7
29%
C) 1/7
19%
D) 2/7
98 voters319 views+..÷, 04:40
Open / Comment
2022-09-01 07:37:12
52 પત્તામાંથી એક પત્તુ યાદચ્છીક રીતે પસંદ કરતા તે ચોકટનું અને એક્કો હોય તેની સંભાવના કેટલી?
Anonymous Quiz
11%
A) 2/52
30%
B) 13/52
54%
C) 1/52
5%
D) 26/52
123 voters311 views+..÷, 04:37
Open / Comment
2022-08-30 05:49:59
12 km/h અને 15 km/h ની ઝડપે જતી બે વ્યક્તિ સામેથી આવતી એક ટ્રેનને અનુક્રમે 8 sec અને 6 sec માં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો?
Anonymous Poll
18%
A) 75 m
60%
B) 72 m
16%
C) 76 m
7%
D) 80 m
120 voters481 views+..÷, 02:49
Open / Comment
2022-08-30 05:43:29
54 km/h ની ઝડપે જતી 120 m લાંબી એક ટ્રેન એક સિગનલને કેટલા સમયમાં પસાર કરશે?
Anonymous Quiz
8%
A) 5 સેકન્ડ
28%
B) 10 સેકન્ડ
58%
C) 8 સેકન્ડ
5%
D) 12 સેકન્ડ
120 voters486 views+..÷, 02:43
Open / Comment
2022-08-30 05:35:12
120 m લાંબી એક ટ્રેન 80 m લાંબા પ્લેટફોર્મને 9 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની ઝડપ શોધો?
Anonymous Quiz
41%
A) 80 km/h
29%
B) 60 km/h
26%
C) 40 km/h
3%
D) 70 km/h
117 voters445 views+..÷, 02:35
Open / Comment
2022-08-29 08:03:01
3 પુરુષ અથવા 6 સ્ત્રી એક કામ 40 દિવસમાં કરે છે 12 પુરુષ અને 6 સ્ત્રી તે કામ કેટલા દિવસમાં કરશે?
Anonymous Quiz
8%
A) 5
38%
B) 12
33%
C) 10
21%
D) 8
147 voters578 views+..÷, 05:03
Open / Comment
2022-08-29 07:59:58
P એ Q કરતાં ત્રણ ગણો ઝડપી કામ કરે છે જો Q તે કામ 36 દિવસમાં કરતો હોય તો બંને ભેગા મળી તે કામ કેટલા દિવસમાં કરશે?
Anonymous Quiz
15%
A) 18
52%
B) 9
18%
C) 15
14%
D) 12
136 voters532 views+..÷, 04:59
Open / Comment
2022-08-29 07:56:41
36 કડિયાઓ એક વર્ષમાં 48 મકાન બનાવે છે જો તે જ વર્ષમાં 60 મકાન બનાવવા હોય તો કેટલા કડિયા બોલાવવા પડે?
Anonymous Quiz
39%
A) 45
25%
B) 42
25%
C) 40
11%
D) 48
148 voters506 views+..÷, 04:56
Open / Comment
2022-08-28 08:06:13
આજે બુધવાર હોય હવે પછીનો 75 મો દિવસે કયો વાર હશે?
Anonymous Quiz
11%
A) શનિવાર
21%
B) રવિવાર
61%
C) સોમવાર
7%
D) મંગળવાર
254 voters662 views+..÷, 05:06
Open / Comment