Get Mystery Box with random crypto!

ગાંધીનગર સેનેટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા અપડેટ મંડળ દ્વારા પ્રસ | 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

ગાંધીનગર સેનેટરી ઇન્સ્પેક્ટર
પરીક્ષા અપડેટ

મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૧૯૫/ર૦૨૦૨૧- સેનેટરી ઇન્સ્પેકટર, અન્વયેના સંવર્ગની સ્‍પર્ધાત્‍મક લેખિત કસોટી યોજવા માટેનો કાર્યક્રમ તા. ૧૩/૦૮/૨૦૨૧ અને તા. ૨૫/૦૮/૨૦૨૧ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉકત જાહેરાતોમાં દર્શાવેલ વિગતો અનુસાર "અરજીપત્રકમાં જનરલ કેટેગરી સિલેકટ કરનાર (PH અને Ex. Service man કેટેગરી સિવાયના) ઉમેદવારો દ્વારા પરીક્ષા ફી ભરવા માટેની નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરેલ નથી તે કારણસર જે ઉમેદવારોના અરજીપત્રકો રદ કરવામાં આવેલ છે તેની વિગતો તેમજ જાહેરાતોમાં તમામ કેટેગરીના જે ઉમેદવારોએ એક કરતાં વધારે અરજીપત્રક રજીસ્‍ટર્ડ-કન્‍ફર્મ કરેલ છે તેવા ઉમેદવારો દ્વારા છેલ્લે રજીસ્‍ટર્ડ કરેલ અરજીપત્રકને માન્ય રાખી અગાઉ કરેલ અરજીપત્રકને રદ કરવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની સંવર્ગ-જાહેરાતવાર વિગતો -યાદી