🔥 Burn Fat Fast. Discover How! 💪

* ભારત માં ટીબી નાબૂદી સંદર્ભે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માં ગુજરાત | 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

* ભારત માં ટીબી નાબૂદી સંદર્ભે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માં ગુજરાત પ્રથમ*
■ ટીબી ઘણાં બધાં અંગોમાં થાય છે જેમકે 
◆10 ટકા આંતરડા
◆10 ટકા મગજને
◆5 ટકા હાડકાંને
◆એક ટકા ચામડીને
◆એક ટકા આંખને
◆એક ટકા લિવરને 
■ આ વર્ષ વાર્ષિક ટીબી(ક્ષય રોગ)અહેવાલ -2020 રજૂ કર્યો હતો.
★કેન્દ્રીય આરોગ્યમંત્રી:- *શ્રી મનસુખ માંડવિયા*
★કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી:- *ડૉ. ભારતી પ્રવિણ પવારે*
★આરોગ્ય સચિવ *શ્રી રાજેશ ભૂષણ*
■ વિશ્વમાંથી ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય- *2030*
■ ભારતમાંથી ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય- *2025*
■ ટીબી નાબૂદી સંદર્ભે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માં પ્રથમ ક્રમે- *ગુજરાત*
ટીબી નાબૂદી સંદર્ભે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માં બીજુ- *આંધ્રપ્રદેશ*
■ ટીબી નાબૂદી સંદર્ભે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માં ત્રીજા ક્રમે- *હિમાચલ પ્રદેશ*
■ ગુજરાત સરકાર દ્વારા અલગ - અલગ સ્ટેજમાં ટીબી મુક્ત અભિયાન ચલાવાઈ રહ્યું છે 

*કોપી કરવી નહીં*
*વધુ ને વધુ શેર કરવા વિનંતી*
રોજે સ્પર્ધાત્મક પરીક્ષા ની માહિતી મેળવવા માટે 9924643632 નંબર *SAVE* કરો અને *NEWS/GK* લખી મોકલો
*Whatsapp Group*
https://bit.ly/JOB_GK_CURRENT_AFFAIRS_NEWS