🔥 Burn Fat Fast. Discover How! 💪

FHW માં ફોર્મ ભરતી વખતે ધોરણ 10 ની માહિતી નાખવાની છે ત્યાર બાદ | 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

FHW માં ફોર્મ ભરતી વખતે
ધોરણ 10 ની માહિતી નાખવાની છે
ત્યાર બાદ ANM ના બન્ને વર્ષના ટકા સરેરાશ કરીને નાખવાના છે

પ્રથમ વર્ષ+દ્વિતીય વર્ષ/2= ટકા
ઉદાહરણ
56+60=116
116/2= 58%


અગાઉ ફોર્મ ભરી દીધું હોય અને ભૂલ હોય તો બીજી વાર ફોર્મ ભરી દેવું એટલે લાસ્ટ ભરેલું ફોર્મ માન્ય રહેશે