🔥 Burn Fat Fast. Discover How! 💪

મિત્રો આજે 10 વાગ્યે આપડે એક ટ્વીટર માધ્યમથી MPHWની ભરતીની‌ જ | 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

મિત્રો આજે 10 વાગ્યે આપડે એક ટ્વીટર માધ્યમથી MPHWની ભરતીની‌ જે જાહેરાત બાકી છે તે માટે એક ટવીટરના માધ્યમથી ઝુંબેશ ચલાવીશું તો તમામ લોકો આ ટ્વીટર અભિયાન માં સાથ સહકાર આપવા વિનંતી

આ ટ્વીટર અભિયાનનો હેઝ ટેગ તમને 9:45 મળી જશે અને કોને કોને ટેગ કરવાના છે તે પણ મળી જશે

બસ આપડે બધાએ એકસાથે 10 વાગ્યે ટ્વીટ અને રિટવીટ કરવાનું છે માટે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે તમારી 5 મિનિટ આ અભિયાનમાં આપવા વિનંતી અને આપના મિત્રોને પણ ઉપરોક્ત અભિયાન બાબતે માહિતી શેર કરવા વિનંતી