🔥 Burn Fat Fast. Discover How! 💪

માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે साथी हाथ बढ़ाना તાજેતરમા | 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે

साथी हाथ बढ़ाना

તાજેતરમાં MPHWની ભરતી પડી છે તેમાં OA (One Arm) કેટેગરી વાળા દિવ્યાંગ ઉમેદવારોને અન્યાય થયો છે, જાહેરાતમાં (OA) કેટેગરી બતાવી નથી, તો આ બાબતે રજૂઆત માટે ગાંધીનગર સચિવ સાહેબને આવેદન આપવા માટે જવાનું છે,

આથી તમામ દિવ્યાંગ ઉમેદવારો જે એક હાથે વિકલાંગ (OA) CATEGARY વાળા હોઈ તે નીચેના નંબર પર કોલ અથવા મેસેજ કરીને વાત કરો,જેથી આપડા પ્રશ્નોનું નિરાકરણ આવે

NAME- KAILASH,
MO-9586596220।

સેનેટરી ઇન્સ્પેક્ટર યુવા
બેરોજગાર સમિતિ ગુજરાત