એકમ કસોટી ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની તા.20 થી 23 જુલાઇ 2021 એ લેવાશે કુલ ગુણ 25 ગુણ ગયા વર્ષની એકમ કસોટીની બુકમાં લખવી વધુ માહિતી અને સૂચનાઓ માટે ઓફિસિયલ પરિપત્ર વાંચો https://bit.ly/3hBBMK6 2.6K views06:05