🔥 Burn Fat Fast. Discover How! 💪

IBPS કલાર્કની ભરતીની જે જાહેરાત આવેલી છે તેમાં હાલ એક અપડેટ છ | Puran Gondaliya

IBPS કલાર્કની ભરતીની જે જાહેરાત આવેલી છે તેમાં હાલ એક અપડેટ છે.

હાલ પૂરતું ફોર્મ ભરવાનું રોકવામાં આવ્યું છે.
કર્ણાટકમાં રજુઆત કરવામાં આવી che કે આ પરીક્ષા રાજ્યની પ્રાદેશિક ભાષામાં લેવાવી જોઈએ.
આ બાબત સરકારે એક કમિટીની રચના કરી છે જે આગામી 15 દિવસમાં ફાઇનલ નિર્ણય જાહેર કરશે
15 દિવસ પછી નિર્ણય આવશે -પછી ફોર્મ ભરાશે