🔥 Burn Fat Fast. Discover How! 💪

રાજ્યમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર 26 જુલાઈ 2021 થી શરૂ થશે | Puran Gondaliya

રાજ્યમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર 26 જુલાઈ 2021 થી શરૂ થશે.*

50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે.

વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે

શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક રજુ કરવાનો રહેશે.

ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે.