મુખ્યમંત્રી બાલ સેવા યોજના અપડેટ 26-7-2021 કોરોનામાં જે બાળકન | Puran Gondaliya
મુખ્યમંત્રી બાલ સેવા યોજના અપડેટ 26-7-2021
કોરોનામાં જે બાળકના માતા- પિતા બંને અથવા માતા કે પિતા કોઈ એકનું અવસાન થયું હોય તો એમને આ યોજનાની સહાય મળશે. 26-7-2021 નો પરિપત્ર વાંચી શકો છો અરજીપત્રક ડાઉનલોડ PDF
અહીં ક્લિક કરો https://bit.ly/2WeYErV _______________ આ યોજના વિશે વિગતવાર જણવા અહીં ક્લિક કરો