Get Mystery Box with random crypto!

🇹 🇪 🇹   🇪 🇽 🇦 🇲  આગામી તા.16/4/2023 ના રોજ TET -1 પરીક્ષા લેવ | Puran Gondaliya

🇹 🇪 🇹   🇪 🇽 🇦 🇲 

આગામી તા.16/4/2023 ના રોજ TET -1 પરીક્ષા લેવાનાર છે. ત્યારે પરીક્ષાના કોલ લેટર તા.06/4/2023 ના રોજ બપોરે 2.00 વાગ્યા પછી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.
પરીક્ષા સમય :  બપોરે 3.00 થી 4.30
કોલ લેટર

https://ojas.gujarat.gov.in/ojas2/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

TET EXAM CALL LETTER