Get Mystery Box with random crypto!

🇹 🇦 🇹  TAT પરીક્ષામાં ભાષાના ઉમેદવારોને પ્રથમ ભાષા અને દ્વિતીય | Puran Gondaliya

🇹 🇦 🇹 
TAT પરીક્ષામાં ભાષાના ઉમેદવારોને પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના બંનેના અભ્યાસક્રમ લાગુ પડશે.
બંને ભાષાનું પૂછાશે.
* આજે પરિપત્ર થઇ ગયો*
* ન સમજાય તો મારી ચેનલમાં વીડિયો મુકેલ છે, જોઈ લેજો*