Get Mystery Box with random crypto!

🇸 🇸 🇨  * ધોરણ 10 ની માર્ચ 2023 માં લેવાયેલ પરીક્ષામાં જેમને ગુ | Puran Gondaliya

🇸 🇸 🇨 
* ધોરણ 10 ની માર્ચ 2023 માં લેવાયેલ પરીક્ષામાં જેમને ગુણ ચકાસણીની અરજી* કરવાની હોય તો એ ઓનલાઈન અરજી કરી શકે છે .
તા. 01-06-2023 થી 07-06-2023 સુધી બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ ઉપર ફક્ત ઓનલાઈન એપ્લીકેશન કરવાની છે
એક વિષયની ફી = 100/-રૂ
વેબસાઈટ લિંક
https://ssc.gseb.org/
▬▬▬▬▬▬▬▬▬▬▬
જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ હોય તો એ પૂરક પરીક્ષાના ફોર્મ શાળામાંથી 08-6-2023 સુધી ભરાશે.