Get Mystery Box with random crypto!

🇭 🇸 🇨  ધોરણ 12 ગુણ ચકાસણી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસા | Puran Gondaliya

🇭 🇸 🇨 

ધોરણ 12 ગુણ ચકાસણી
ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓ ગુણ ચકાસણીની અરજી કરવા માગતા હોય તો બોર્ડની વેબસાઈટ ઉપર તારીખ 5 જૂનથી 14 જૂન 2023 ના સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે

ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઈટ
https://hsc.gseb.org/

Std. 12 Gun chakasani