Get Mystery Box with random crypto!

બ્રેકિંગ ન્યુઝ.. ગુજરાત રેરા ના અધ્યક્ષ ની ખાલી પડેલી પોસ્ટ ઉ | Praajasv Foundation

બ્રેકિંગ ન્યુઝ..
ગુજરાત રેરા ના અધ્યક્ષ ની ખાલી પડેલી પોસ્ટ ઉપર છેવટે નિવૃત્ત આઈએએસ અધિકારી અનિતા કરવલ ની નિમણૂક. અમરજીતસિંહ નો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ખાલી પડી હતી પોસ્ટ. દિલ્હીમાં અનિતા કરવલ નિવૃત્ત થયા પછી ગુજરાતમાં મળી મહત્વની જવાબદારી