2023-02-03 19:28:46
FREE MOCK TEST BY PRAAJASV
For DySO / ACF / GPSC Class 1-2
──────────────────────• • ☞ આપ સર્વે વિદ્યાર્થીઓ અહીં share કરવામાં
આવેલ GS - 1 અને GS -2નું પેપર લખીને
Submit કરાવી શકો છો.
☞ પ્રાજસ્વ ફાઉન્ડેશનની નિષ્ણાત ટીમ દ્વારા
આપનું
સંપૂર્ણ પેપર સૂચન સહિત ચેક કરી
આપવામાં આવશે.
☞ જો આપ પેપર લખીને ચેક કરાવવા માંગતા
હોય તો આપેલ પ્રક્રિયાને અનુસરશો:-
1) સૌપ્રથમ આપે અહીં આપેલ લિંક પર ક્લિક
કરી Google form ભરવાનું રહેશે.
Google Form:- CLICK HERE 2) Google form ભર્યા બાદ આપે પ્રાજસ્વ
ફાઉન્ડેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની
રહેશે જેની લિંક અહીં આપવામાં આવેલ છે.
Praajasv App:- CLICK HERE 3) એપમાં Sign In કર્યા બાદ Batchesમાં
આપને DySO FREE Mock Test Series
જોવા મળશે જેમાં Assignment Sectionમાં
આપે પેપર લખીને Submit કરવાનું રહેશે.
2.6K viewsedited 16:28