Get Mystery Box with random crypto!

9th July 2021 Current affairs 1. હિમાચલ ના પૂર્વ CM વીરભદ્રસ | PSI Special With Abhisir and jadeja sir

9th July 2021

Current affairs

1. હિમાચલ ના પૂર્વ CM વીરભદ્રસિંહ નું 87 વર્ષ ની ઉંમરે નિધન થયું.

2. જાપાન નો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ,ભારત નો પાસપોર્ટ 90 માં સ્થાને.

3. મીઠાપુર ને સૌરાષ્ટ્ર મેઈલ નો સ્ટોપ મળ્યો

- મીઠાપુર ખાતે સૌરાષ્ટ્ર મેઈલ ઓખા - મુંબઈ સ્ટોપ મળ્યો.

4. હરિયાણા ના નવા રાજયપાલ બંડારુ દત્તાત્રેય બન્યા

5. " AFC Women's Asian cups 2022" નું આયોજન ભારત માં કરવામાં આવશે.

6. "Women's Speed Chese chempionship 2021" નો ખિતાબ હોઉં યીફાન એ જીત્યો.

7. સુંધાશું મિત્તલ એ " Kho kho federation of India " ના ફરીથી અઘ્યક્ષ બન્યા.

8. " Khadi prakritik paint" ના નવા એમ્બેસેડર નીતિન ગડકરી બન્યા

9. મેઘાલય નો મેરંગ ભારત નો 12માં જિલ્લા તરીકે ઘોષિત કરવામાં આવ્યો.

10. કેન્દ્રિય સ્વાથ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન ને વિશ્વ સ્વાસ્થય સંગઠન ના કાર્યક્રમ બોર્ડ ની 149મી બેઠક ના સત્ર નો વિડિઓ કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરવામાં આવ્યા.

11. ફેસબુક એપ એ માર્લે લેવીન ને પોતાના નવા મુખ્ય વ્યવસાય અધિકારી તરીકે નિમણૂક કર્યા.

12. તેલંગાણા સરકાર 11 જૂન થી પ્રાયોગિક આધાર પર કૃષિ ભૂમિ નું ડિજિટલ સર્વેક્ષણ કરશે.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/