Get Mystery Box with random crypto!

10th July 2021 Current affairs 1. ભારત નું વિદેશી હૂંડિયામણ | PSI Special With Abhisir and jadeja sir

10th July 2021

Current affairs

1. ભારત નું વિદેશી હૂંડિયામણ 1.013 અબજ ડૉલર થી વધીને 610.012 અબજ ડૉલર ની વિક્રમ જનક સપાટીએ.

2.વિખ્યાત ચિત્રકાર લિયોનાર્ડો દ વિન્સી ની એક ટચૂકડી ચિત્રકૃતી ની લંડનના ક્રિસ્ટી ઓક્શન હાઉસ ખાતે હરાજી થતા તે કૃતિ 88 લાખ પાઉન્ડ માં વેચાઈ.

3.93 વર્ષ ના ઈતિહાસ માં 14 વર્ષની ઝૈલા એવાંડ ગાર્ડ અમેરિકાની પ્રતિષ્ઠિત સ્પેલિંગ જીતનારી પ્રથમ મહિલા બની.

4. ગુજરાત મેરિટાઈમ બોર્ડ એ ગાંધીનગર માં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ( ગિફ્ટ સિટી) માં ગુજરાત ઇન્ટરનેશનલ મેરીટાઈમ અર્બીટ્રેશન સેન્ટર ની સ્થાપના કરવાની યોજના બનાવી.

5 . એમેઝોન એ ભારત ના ગુજરાત રાજ્ય માં પોતાનો પ્રથમ ડિજિટલ કેન્દ્ર લોંચ કર્યું.

6. ભારત ની પ્રથમ UPI આધારિત કેશ લેશ પાર્કિંગ ને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એ લોંચ કર્યું.

7. શ્રીલંકા ના નવા વિદેશ મંત્રી બાસિલ રાજપક્ષે બન્યા.

8.દુનિયા નો સૌથી મોટો રેતીનો મહેલ ડેનમાર્ક માં બનાવામાં આવ્યો.

9. Kanchan Ugusandi become the first women biker to conquer 18 rates.

10. દેશ ના નવા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બન્યા.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/