Get Mystery Box with random crypto!

11th July 2021 Current affairs 1. ભારત ખાતે અમેરિકાના રાજદૂ | PSI Special With Abhisir and jadeja sir

11th July 2021

Current affairs


1. ભારત ખાતે અમેરિકાના રાજદૂત તરીકે લોસ એન્જલસ ના મેયર એરિક ગોર્સેટીની નિમણુંક કરવામાં આવી.

2.UNM ફાઉન્ડેશન ટોરેન્ટ ગ્રુપના સહયોગ થી રિદેવલોપમેન્ટ : અમિત શાહ ના હસ્તે કેશરડી ગામ તળાવનું આજે ખાતમુહર કરાયું.

3. કપ્લના ચાવલા પછી આંધ્ર પ્રદેશ માં જન્મેલી સિરિશા બાંદલા આંતરિક્ષ માં આજે 11 જુલાઈ એ સફરે જઈ રહ્યા છે.

4. રાષ્ટ્ર ગીત ના સન્માન માં ઊભા ન થવું તે અપરાધ નથી :-- જમ્મુ કાશ્મીર હાઇકોર્ટ.

5. હિટ ડોમ ને કારણે કેનેડા નાં સમુદ્ર તટે 100 કરોડ થી વધુ સમુદ્રી જીવો ના મૃત્યુ થયા

6. ઉત્તર પ્રદેશ માં બે થી વધુ સંતાન ધરાવનાર ને સરકારી નોકરી નહિ મળે.

- સ્થાનિક ચૂંટણી પણ નહિ લડી શકે.

7. ઘરજમાઈ તરીકે રહેતા પુત્ર ને પિતા વિલમાંથી બાકાત રાખી શકે : હાઇકોર્ટ

8. અમદાવાદ માં બે વર્ષ માં ધર્મ પરિવર્તન માટે 99% હિન્દુ એ 130 અરજી કરી.

9. ઈરાન ના નવા રાષ્ટ્રપતિ રઇસી નું શપથ ગ્રહણ માં હાજર રહેવાનું આમંત્રણ ભારતે સ્વીકાર્યું.

10. National fish farmers day :-- 10th July

11. AICTE એ DRDO રક્ષા સંસ્થામાં M.Tech. પ્રોગ્રામ શરૂ કર્યો.

12. તાજેતર માં " પ્રેગન્સેસી બાઇબલ" પુસ્તક લોન્ચ થયું જે કરીના કપૂર એ લખ્યું છે.

13. "The hunger virus multiplies report 2021" અનુસાર પ્રતિ મિનિટ ભૂખ ન કારણથી 11 લોકો નો મૃત્યુ નોંધાઈ.

14. " ડો. હર્ષવર્ધન" ના સ્થાન ઉપર ભારત ના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે મનસુખ માંડવીયા ની નિમણુક કરવા આવી.

15. Ancient buried Shivalingam found in roots of neem tree in Tamilnadu.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/