Get Mystery Box with random crypto!

18th July 2021 Current affairs 1. અયોધ્યા માં વર્ષ 2023 સુધી | PSI Special With Abhisir and jadeja sir

18th July 2021

Current affairs

1. અયોધ્યા માં વર્ષ 2023 સુધી માં રામ મંદિર ના garbhgruh માં રામલલા ના દર્શન શરૂ કરાશે કરાશે.

2. વર્ષ 2022 ના ગણતંત્ર દિન ના પરેડ નવા બની રહેલા રાજપથ ઉપર યોજાશે.

3. પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકી નું કંદહાર માં નિધન થયું.

4. હરિયાણા સરકારે ગુરગ્રામ માં પાયલટ પ્રોજેકટ ના સ્વરૂપે ભારત નું પ્રથમ ' ગ્રેન એટીએમ' સ્થાપિત કર્યું.

- આ નવી સ્થાપિત મશીનો લગભગ 5 થી 7 મિનિટ માં લગભગ 70 kg અનાજ નીકાળી શકે છે.

- બહાર કરિયાણું લેવા લાઈન માં ઉભેલા લોકોને આ મશીન થી રાહત મળશે.

5. ભારત માં ફસલો ના ઉત્પાદન ને વધારવા ના ઉદ્દેશ માટે, નાસા ના એક પૂર્વ વૈજ્ઞાનિક પરાગ નાવેરગરે નાસિકમાં એક કિફાયતી સેન્સર બનાવ્યું.

- સેન્સર જેની કિંમત 1.50 લાખ રૂપિયા હતી, હવે ખેડૂતો આ સેન્સર ફકત 10,000 રૂપિયા માં ખરીદી શકશે.

6. ખેલમંત્રી અનુરાગ ઠાકુરે દેશ ના ઓલિમ્પીક દલ ના " ચિયર 4 ઇન્ડિયા" ગીત નું શુભારંભ કર્યું.

7. સ્પોર્ટ્સ બ્રાન્ડ PUMA એ આગામી ટોક્યો ઓલિમ્પીક રમતો 18 ભારતીય એથલિંટો સાથે પ્રયોજન સોદો કર્યો.

8. કેરળ સરકાર રાજ્ય ની બધીજ ગર્ભવતી મહિલાઓ ને covid 19 કિટો ઉપલબ્ધ કરવા માટે "માથુર કવચ" નામનું એક અભ્યાન શરૂ કર્યું.

9. ખેડૂતોને પોતાની વાંછિત ભાષામાં " સહી સમય પર સહી જાનકારી" પ્રાપ્ત કરવાની સુવિધા માટે ઇલેક્ટ્રોનિક અને સૂચના મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા સંયુક્ત રૂપે " કિસાન સારથી" નામની એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/