🔥 Burn Fat Fast. Discover How! 💪

એક શિક્ષક અને એક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ જગતમાં સૌથી વધુ ગૌરવ | PSI Special With Abhisir and jadeja sir

એક શિક્ષક અને એક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ જગતમાં સૌથી વધુ ગૌરવવંતો રહેતો હોય છે ,

તેઓની સફળતામાં શિક્ષકની મેહનત થોડા અંશે રહેતી હોય છે , જળપથી આગળ વધતી આ જિંદગીમાં શિક્ષણનું ઋણ સમજી શકે એવા ઓછા વિદ્યાર્થીઓ રહ્યા છે ,

ઘરમાજ મોટિવેશન મળી રહે તેવા તેમના માતૃશ્રી જે હાલ 🅐🅢🅘 છે , તેમના પુત્ર જે હાલ કોન્સ્ટેબલની ટ્રેનિંગમાં છે ,
આજરોજ સમય કાઢી મુલાકાતે આવ્યા હતા , મોટા સપનાઓનું આ નાનું પગથિયું ચઢ્યા છે , ખુદની મેહનત આ પારેવડાંને ખુલ્લું આકાશ છે હવે ઉડવા માટે જરૂરથી તે તેની મંજિલને હાંશિલ કરશે .

- અભિજીતસિંહ ઝાલા