🔥 Burn Fat Fast. Discover How! 💪

CTET પરીક્ષા ન્યૂઝ * ડિસેમ્બર CTET પરીક્ષા માટેનું ઓનલાઇન ફોર | PG Exam Group

CTET પરીક્ષા ન્યૂઝ

* ડિસેમ્બર CTET પરીક્ષા માટેનું ઓનલાઇન ફોર્મ તમે ભર્યું હોય તો આ માટેની પરીક્ષા શરૂ થઇ ગઈ છે.

તા.28-12-2022 થી 07-02-2023 સુધી પરીક્ષા યોજાશે.

અત્યારે ઓનલાઇન ચેક કરવાનું છે કે તમારી પરીક્ષા કઈ તારીખે છે અને ક્યા શહેરમાં નંબર આવ્યો છે?.

સ્થળ અને તારીખ ચેક કરી શકો છો

https://www.theskua.com/2022/07/ctet-exam-2022-notification.html


CTET 2022 Exam city