TET પરીક્ષા જાહેર ગુજરાતમાં સરકારી પ્રા.શાળામાં ધોરણ 1 થી 5 | PG Exam Group
TET પરીક્ષા જાહેર
ગુજરાતમાં સરકારી પ્રા.શાળામાં ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે સ્પેશિઅલ એજ્યુકેટર ખાસ શિક્ષક માટેની TET પરીક્ષાની જાહેરાત
TET -1 અને TET -2 પરીક્ષા જાહેર
ફોર્મ ભરાશે 23-2-2023 થી
વધુ સંપૂર્ણ વિગત માટે વાંચો સરકારનું ઓફિસિયલ નોટિફિકેશન
https://www.theskua.com/2023/02/gujarat-tet-1-2-exam-2023-notification.html
TET Exam 2023