🔥 Burn Fat Fast. Discover How! 💪

શું તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરેલ છે? નીચે આપેલ લ | PG Exam Group

શું તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરેલ છે?

નીચે આપેલ લીંક પરથી આજે જ ચેક કરી જુઓ, જો ન હોય તો વહેલી તકે લીંક કરો...*


https://www.theskua.com/2023/03/link-aadhaar-with-pan-card-check-status.html?m=1

જો 31 માર્ચ પહેલા લીંક કરશો તો 1000/- પેનલ્ટી જ લાગશે, પણ જો 31 માર્ચ સુધીમાં લીંક નહીં થાય તો 10,000/- (દસ હજાર) રૂપિયા પેનલ્ટી ભરવી પડશે.

જો લીંક નહીં કરવામાં આવે તો ઘણું બધું નુકસાન થઇ શકે છે.
Adhar pan link