🔥 Burn Fat Fast. Discover How! 💪

ગ્રામીણ ડાકસેવકની (પોસ્ટ GDS) ભરતી માટે ડોકયુમેન્ટ વેરીફીકેશન | PG Exam Group

ગ્રામીણ ડાકસેવકની (પોસ્ટ GDS) ભરતી માટે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે પસંદ થયેલા ઉમેદવારોનુ બીજુ નવું મેરીટ લીસ્ટ જાહેર
* અહીંથી ચેક કરો તમારું નામ છે કે નહીં?*
https://www.theskua.com/2023/04/2023-post-gds-result-2023.html?m=1
▬▬▬▬▬▬▬▬▬▬▬
બીજા આ શોર્ટ લીસ્ટમાં જેમનું નામ છે એમણે તા.21-4-2023 પહેલા ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે નામની સામે લખેલ ઓફિસે જવાનું રહેશે.
ઓરીજીનલ અને ડૉક્યુમેન્ટની 2 કોપી નકલ સાથે