Get Mystery Box with random crypto!

અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત *બાપા સીતારામ હોમ કેર સર્વિસ* *અન | Ramanand Education

અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત
*બાપા સીતારામ હોમ કેર સર્વિસ*

*અનુભવી નર્સિંગ સ્ટાફ ની જરૂર* છે

*લાયકાત - G.n.m.*

અનુભવી ને પ્રથમ પસંદગી

લોકેશન - *ભાવનગર, જૂનાગઢ, બોટાદ,સોમનાથ ,રાજકોટ*,


આપના શહેર માં જ આપ વર્ક કરવાનું રહશે.



*આપનું રીસ્યુમ 9265878475 પર મોકલી આપવી .*

ખાસ નોંધ...
*કોઈ પણ મિત્રો ફૉન કરવો નહિ*....

આપના resune મળી ગયા બાદ આપને થોડા દિવસ માં interview માટે જાણ કરવામાં આવશે....

તેજસ નિમાવત
અવધ ચેરિટેબલ ટ્રસ્ટ