🔥 Burn Fat Fast. Discover How! 💪

અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ એજ્યુકેશન સાથે જોડાયેલ મિત | Ramanand Education

અવધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ એજ્યુકેશન સાથે જોડાયેલ મિત્રો શારીરિક પરિક્ષા પાસ કરી તે તમામ મિત્રો ને હાર્દિક શુભેચ્છા સાથે અભિનદન પાઠવું છું...

જે મિત્રો પાસ થયા છે તેઓ મને આપનું નામ કેટલા મિનિટ માં પૂર્ણ કર્યું ground જેવી વિગતો આપશો...

જેથી આપડા ગ્રૂપ નાં દરેક મિત્રો ને શુભેચ્છા આપી શકાય...


જય ગૌ માતા