🔥 Burn Fat Fast. Discover How! 💪

SSI UPDATES આજનો દિવસ | SSI RAJKOT

SSI UPDATES


આજનો દિવસ


તારીખ : 05/01/2022
વાર : બુધવાર

5 જાન્યુઆરી , 1850ના રોજ કેલિફોર્નિયા સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરવામાં આવી.

5 જાન્યુઆરી , 1970માં ભારતમાં કેન્દ્રીય સેલ્સ ટેક્સ અસ્તિત્વમાં આવ્યો હતો.

5 જાન્યુઆરી , 2006માં ભારત અને ( નેપાલના પરિવહન સંધિના રામયને 3 મહિના માટે વધારવામાં આવ્યો.

5 જાન્યુઆરી , 2014માં ભારતીય સંચાર ઉપગ્રહને જીસેટ - 14ને સફળતાપૂર્વક ' ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો.

5 જાન્યુઆરી , 1880માં ભારતના પ્રસિદ્ધ ' સ્વાતંત્રતા સેનાની તથા પત્રકાર બારીન્દ્રા ધોષનો જન્મ થયો હતો.

5 જાન્યુઆરી , 1982માં હિન્દી ફિલ્મના સંગીતકાર , ગાયક અને નિર્માતા - નિર્દેશક રસી રામચન્દ્રનું અવસાન થયું હતું.


Mo : 8080680606, 7405095888

Add : Kishanpara Chowk, Race Course, Rajkot.