🔥 Burn Fat Fast. Discover How! 💪

SSI UPDATES આજનો દિવસ | SSI RAJKOT

SSI UPDATES


આજનો દિવસ


તારીખ : 06/01/2022
વાર : ગુરુવાર

6 જાન્યુઆરી , 1838માં પ્રથમ વખત આફ્રેડ વેલ અને સેમ્યુઅલ મોર્સે વિશ્વની સામે ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ સફળતાપૂર્વક રજૂ કર્યો.જે ભવિષ્યમાં ટેલિકમ્યુનિકેશનનો આધાર સાબિત થયો.

6 જાન્યુઆરી , 1983માં ભારતીય રાષ્ટ્રીય' કોંગ્રેસ પ્રથમ વખત આંધ્રપ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હારી ગઈ.

6 જાન્યુઆરી , 1987માં કેલિફોર્નિયા . યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ 12 અબજ પ્રકાશ વર્ષ દૂર ગેલેક્સી બનાવવાની પ્રથમ ઝલક જોઇ હતી.

6 જાન્યુઆરી , 1959માં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો જન્મ થયો હતો.

6 જાન્યુઆરી , 1966માં ઓસ્કાર વિજેતા ' ભારતીય સંગીતકાર એ.આર રહેમાનનો જન્મ થયો હતો


Mo : 8080680606 , 7405095888

Add : Kishanpara Chowk, Race Course, Rajkot.