🔥 Burn Fat Fast. Discover How! 💪

SSI UPDATES આજનો દિવસ | SSI RAJKOT

SSI UPDATES


આજનો દિવસ


તારીખ : 07/01/2022
વાર : શુક્રવાર

7 જાન્યુઆરી , 1980માં જનતાએ દેશની સત્તા ઇંદિરા ગાંધીના હાથમાં સોંપી હતી.

7 જાન્યુઆરી , 2000માં જકાર્તામાં મોલુકાસ આઇલેન્ડમાં 10 , 000 મુસ્લિમોએ ખ્રિસ્તીઓ સામે જેહાદની ઘોષણા કરી હતી.

7 જાન્યુઆરી , 2003માં જાપને વિકાસને ટેકો આપવા ભારતને 90 મિલિયન ડોલરની જાહેરાત કરી હતી.

7 જાન્યુઆરી , 1961માં ભારતીય અભિનેત્રી સુપ્રિયા પાઠકનો જન્મ થયો હતો.

7 જાન્યુઆરી , 1966માં હિન્દી ફિલ્મોના એક મહાન ફિલ્મ નિર્દેશક બિમલ રાયનું અવસાન થયું હતું


Mo : 8080680606 , 7405095888

Add : Kishanpara Chowk, Race Course, Rajkot.