Get Mystery Box with random crypto!

Fast News By Rikesh

Logo of telegram channel fast24news — Fast News By Rikesh F
Logo of telegram channel fast24news — Fast News By Rikesh
Channel address: @fast24news
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

Fastet News, News Chenal Vedio, And Live News In Gujarati
● આ ચેનલ માં આપને તાજા સમાચાર, લાઈવ ન્યુઝ, બ્રેકીંગ ન્યુઝ, ન્યુઝ વિડિઓ મિનિટે મિનિટ ના તાત્કાલિક સમાચાર મેળવવા માટે નીચેની લિંક વડે જોડાવ.. અને આપના ગ્રુપ માં અને મિત્રો ને પણ શેર કરો.👇👇👇

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages 2

2022-08-31 02:17:50 - મનીષ સિસોદિયાની 10 દિવસમાં ધરપકડ કરાશે : કેજરીવાલ- અનૌપચારિક રીતે ક્લીન ચીટ આપવા છતાં સીબીઆઈનું કહેવું છે ધરપકડ કરવી પડશે, ઘણું દબાણ છે : મનીષ સિસોદિયા
નવી દિલ્હી : દિલ્હીમાં એક્સાઈઝ નીતિના અમલમાં કથિત કૌભાંડ અંગે સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના બેન્ક લોકરની સીબીઆઈએ મંગળવારે તપાસ કરી હતી. જોકે, સીબીઆઈને આ લોકરમાંથી કશું મળ્યું નહોતું તેમ આપ નેતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો. બીજીબાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સીબીઆઈ દ્વારા અનૌપચારિક રીતે સિસોદિયાને ક્લિનચીટ અપાઈ છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ ૧૦ દિવસમાં તેમની ધરપકડ કરશે.સીબીઆઈની ટીમે ગાઝિયાબાદના વસુંધરા સ્થિત મેવાડ કોલેજની પીએનબી બેન્કમાં મનીષ સિસોદિયા અને તેમની પત્નીની હાજરીમાં બેન્ક લોકરો તપાસ્યા હતા. લોકરની તલાશી પછી બેન્કમાંથી બહાર નીકળતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો કે તેમના લોકરમાંથી કશું જ મળ્યું નથી. વડાપ્રધાનજીની બધી જ તપાસમાં મારો પરિવાર એકદમ સ્વચ્છ નીકળ્યો છે. 
તેમણે ઉમેર્યું હતું કે, મારા ઘરે સીબીઆઈની રેડ કરાઈ હતી ત્યારે મારી પત્નીના બેન્ક લોકરની ચાવી લઈ ગયા હતા. આ લોકરની મંગળવારે તપાસ કરાઈ હતી. મારા ઘરે સીબીઆઈની ટીમને કશું મળ્યું નહોતું તેમ બેન્ક લોકરમાંથી પણ તેમને કશું મળ્યું નથી. પત્ની અને બાળકોના કેટલાક ૭૦-૮૦ હજાર રૂપિયાના ઘરેણાં હતા. એજન્સીને ક્યાંય એક પૈસાની પણ હેરાફેરી મળી નથી. બધાના મેમો મારી પાસે છે. આ મારા માટે સીબીઆઈની ક્લિન ચીટ છે. જોકે, તેમનું કહેવું છે કે જેલમાં તો નાંખવા પડશે, ઘણું દબાણ છે. મેં કહ્યું કે દેશ માટે ચાર મહિના જેલમાં રહેવું પડે તો પણ કોઈ વાંધો નહીં.સિસોદિયાએ સોમવારે ટ્વીટ કરી હતી કે, સીબીઆઈ મંગળવારે અમારું બેન્ક લોકર જોવા આવી રહી છે. ૧૯ ઑગસ્ટે મારા ઘરે ૧૪ કલાકના દરોડામાં કશું મળ્યું નહોતું. તેમ લોકરમાંથી પણ તેમને કશું નહીં મળે. સીબીઆઈનું સ્વાગત છે.તપાસમાંહું અને મારો પરિવાર સંપૂર્ણ સહયોગ કરશે. જોકે,  સીબીઆઈએ સિસોદિયાના ઘરેથી કેટલાક દસ્તાવેજ અને ડિવાઈસ જપ્ત કર્યા હતા.દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વિનર અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સીબીઆઈ દ્વારા અનૌપચારિક રીતે ક્લીન ચીટ આપી દેવાઈ છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ અઠવાડિયા-દસ દિવસમાં તેમની ધરપકડ કરવામાં આવશે.
46 viewsfastnews, 23:17
Open / Comment
2022-08-31 02:17:50
45 viewsfastnews, 23:17
Open / Comment
2022-08-31 02:17:49 એક્સાઈઝ કૌભાંડમાં સીબીઆઈએ બેન્ક લોકર તપાસ્યા, કશું મળ્યું નહીં : સિસોદિયા
https://www.gujaratsamachar.com/news/national/cbi-check-bank-lockers-in-excise-scam-finds-nothing-sisodia
44 viewsfastnews, 23:17
Open / Comment
2022-08-30 22:15:23 Surat: આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર સુરતમાં હુમલો, માથું લોહી લુહાણ થયું
https://gujarati.abplive.com/news/surat/aam-aadmi-party-leader-manoj-sorthia-attacked-in-surat-790657

આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો હુમલાનો આરોપ, કેજરીવાલે પણ કર્યા પ્રહાર
50 viewsfastnews, 19:15
Open / Comment
2022-08-30 22:14:38 Gandhinagar: રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે પોતાની હડતાળ ચાલું રાખવાની જાહેરાત કરતા ચકચાર
https://gujarati.abplive.com/news/ahmedabad/the-state-health-employees-union-announced-the-continuation-of-its-strike-790655

જીતુ વાઘાણીએ બપોરે કહ્યું હડતાળ સમેટાઈ,કર્મચારી સંકલન સમિતિ સહમત ન થતા આંદોલન યથાવત
50 viewsfastnews, 19:14
Open / Comment
2022-08-30 22:13:23 BAN vs AFG: અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી ટૂર્નામેન્ટની બીજી મેચ જીતી, ઝાદરાનની તોફાની બેટીંગ
https://gujarati.abplive.com/sports/cricket/asia-cup-2022-afghanistan-won-the-match-by-7-wickets-against-bangladesh-in-match-3-at-sharjah-cricket-stadium-790648

BAN vs AFG: અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી ટૂર્નામેન્ટની બીજી મેચ જીતી, ઝાદરાનની તોફાની બેટીંગ
49 viewsfastnews, 19:13
Open / Comment
2022-08-30 20:27:33 Asia Cup 2022: ગૌતમ ગંભીરે વિરાટને માર્યો ટોણો, કોહલીના આ વાત પર થયો નારાજ
https://gujarati.abplive.com/sports/cricket/gautam-gambhir-took-a-jibe-at-virat-kohli-790646

જાણો વિરાટ કોહલીની કઈ વાત પર ગુસ્સે થયો ગંભીર
79 viewsfastnews, 17:27
Open / Comment
2022-08-30 20:26:37 China Vs Taiwan: ચીનના ડ્રોન પર તાઈવાને પહેલીવાર કર્યું ફાયરિંગ, ડ્રેગનને આપી ચેતવણી
https://gujarati.abplive.com/news/world/taiwan-fired-for-the-first-time-at-a-chinese-drone-790638

ચીન અને તાઈવાન વચ્ચે નવાજૂનીના એંધાણ
78 viewsfastnews, 17:26
Open / Comment
2022-08-30 18:47:06 Bhavnagar: ભાવનગર જિલ્લા પ્રમુખે આપ્યું રાજીનામું, જાણો ભાજપ નેતાએ કેમ લીધો આ નિર્ણય
https://gujarati.abplive.com/news/bhavnagar/bhavnagar-bjp-district-president-mukesh-langaliya-resigned-790636

ભાજપ નેતાના નિવેદન બાદ વિરોધ, આખરે આપ્યું રાજીનામું
103 viewsfastnews, 15:47
Open / Comment
2022-08-30 17:58:52 Patan: શહેરમાં પડેલા ખાડા પુરવા કોંગ્રેસના ધારાસભ્ય ટ્રેક્ટર લઈ ઉતાર્યા રસ્તા પર
https://gujarati.abplive.com/news/gujarat/mla-kirit-patel-started-working-to-repair-the-bad-road-in-patan-790624

ધારાસભ્ય પોતે જ ખાડા પુરવા રસ્તા પર ઉતરતા સર્જાયું કુતુહલ
116 viewsfastnews, 14:58
Open / Comment