Get Mystery Box with random crypto!

Fast News By Rikesh

Logo of telegram channel fast24news — Fast News By Rikesh F
Logo of telegram channel fast24news — Fast News By Rikesh
Channel address: @fast24news
Categories: Uncategorized
Language: English
Subscribers: 1.27K
Description from channel

Fastet News, News Chenal Vedio, And Live News In Gujarati
● આ ચેનલ માં આપને તાજા સમાચાર, લાઈવ ન્યુઝ, બ્રેકીંગ ન્યુઝ, ન્યુઝ વિડિઓ મિનિટે મિનિટ ના તાત્કાલિક સમાચાર મેળવવા માટે નીચેની લિંક વડે જોડાવ.. અને આપના ગ્રુપ માં અને મિત્રો ને પણ શેર કરો.👇👇👇

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages 4

2022-08-02 12:17:11 Surendranagar : ધ્રાંગધ્રા APMCમાંથી ઝડપાયું જુગારધામ, ભાજપના નેતા સહિત 6 જુગારી ઝડપાયા
https://gujarati.abplive.com/news/gujarat/surendranagar-bjp-leaders-with-6-persons-caught-by-police-from-dhangadhara-apmc-gambling-784740

ધ્રાંગધ્રા APMCમાં જુગારધામ પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડા પાડતાં 6 જુગારીઓ ઝડપાયા
47 viewsfastnews, 09:17
Open / Comment
2022-08-02 11:32:32 Rohit Sharma નામે શરમજનક રેકોર્ડ, 8મી વખત T20 ઈન્ટરનેશનલમાં શૂન્ય પર આઉટ
https://gujarati.abplive.com/sports/cricket/shameful-record-in-the-name-of-rohit-sharma-got-out-on-zero-in-t20-international-for-the-8th-time-784710

Rohit Sharma નામે શરમજનક રેકોર્ડ, 8મી વખત T20 ઈન્ટરનેશનલમાં શૂન્ય પર આઉટ
67 viewsfastnews, 08:32
Open / Comment
2022-08-02 11:31:19 PIB Fact Check: ઘરે મોબાઈલ ટાવર લગાવવા પર 30 લાખ એડવાન્સ અને 25 હજાર પગારમળશે ? જાણો સરકારે શું ખુલાસો કર્યો
https://gujarati.abplive.com/news/business/pib-fact-check-30-lakh-and-25-thousand-salary-will-be-available-for-installing-mobile-tower-at-home-know-the-truth-of-viral-message-784706

PIB Fact Check: ઘરે મોબાઈલ ટાવર લગાવવા પર 30 લાખ એડવાન્સ અને 25 હજાર પગારમળશે ? જાણો સરકારે શું ખુલાસો કર્યો
66 viewsfastnews, 08:31
Open / Comment
2022-08-02 11:30:19 Breaking News Live: નેશનલ હેરાલ્ડની ઓફિસ પર EDના દરોડા
https://gujarati.abplive.com/news/india/breaking-news-live-updates-2-august-news-videos-latest-updates-784696

Breaking News Live: નેશનલ હેરાલ્ડની ઓફિસ પર EDના દરોડા
67 viewsfastnews, 08:30
Open / Comment
2022-08-02 11:04:08 - સતત ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યોઅમદાવાદ, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારરાજ્યમાં આ વર્ષની શરૂઆતથી જ ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર-ધંધાઓને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવો ભાવવધારો આજથી જ અમલી ગણાશે. નવા ભાવવધારા સાથે અદાણી CNGનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 85.89 ઉપર પહોંચ્યો છે. આમ સીએનજીનો ભાવ 83.90 રૂપિયા હતો તે વધીને 85.89 રૂપિયા રહેશે. સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.
71 viewsfastnews, 08:04
Open / Comment
2022-08-02 11:04:08
69 viewsfastnews, 08:04
Open / Comment
2022-08-02 11:04:06 વાહન ચાલકો માટે માઠા સમાચાર, અદાણીએ CNGની કિંમતોમાં ફરી કર્યો વધારો
https://www.gujaratsamachar.com/news/business/in-another-blow-to-inflation-adani-hiked-cng-prices-again
68 viewsfastnews, 08:04
Open / Comment
2022-08-02 11:03:10 હક્કાની તાલિબાનના વરિષ્ઠ લોકો આ વિસ્તારમાં જવાહિરીની હાજરીથી વાકેફ હતા. અમેરિકન અધિકારીઓએ કહ્યું કે, તે દોહા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તાલિબાને જવાહિરીની ઉપસ્થિતિ છુપાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તાલિબાને પણ તેના ઠેકાણા સુધી કોઈ પહોંચી ન જાય તે માટે ખાસ ધ્યાન આપ્યું હતું. આ માટે તેના પરિવારના સભ્યોનું લોકેશન પણ બદલવામાં આવ્યું હતું. જો કે, યુએસએ સ્પષ્ટ કર્યું છે કે, આ હુમલામાં તેમના પરિવારને ન તો નિશાન બનાવવામાં આવ્યા છે કે, ન તો કોઈ નુકસાન થયું છે. એટલું જ નહીં, અમેરિકાએ તાલિબાનને પણ આ મિશન વિશે માહિતી નહોતી આપી.  કોણ હતો જવાહિરી?જવાહિરી 11 વર્ષથી અલ કાયદાનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે એક સમયે ઓસામા બિન લાદેનના અંગત ચિકિત્સક હતા. જવાહિરી ઈજિપ્તના એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી હતા. તેના દાદા રાબિયા અલ જવાહિરી કૈરોની અલ-અઝહર યુનિવર્સિટીમાં ઈમામ હતા. તેમના પરદાદા અબ્દેલ રહેમાન આઝમ આરબ લીગના પ્રથમ સચિવ હતા. એટલું જ નહીં અમેરિકા પર આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડના કાવતરામાં જવાહિરીએ મદદ કરી હતી. 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા પર થયેલા હુમલા બાદ જવાહિરી છુપાઈ ગયો હતો. ત્યારબાદ તે અફઘાનિસ્તાનના પર્વતીય તોરા બોરા ક્ષેત્રમાં અમેરિકી હુમલામાં બચી ગયો. જેમાં તેની પત્ની અને બાળકોના મોત થઈ ગયા હતા.
68 viewsfastnews, 08:03
Open / Comment
2022-08-02 11:03:09
62 viewsfastnews, 08:03
Open / Comment
2022-08-02 11:03:08 કાબુલ, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારઅમેરિકાએ ડ્રોન સ્ટ્રાઈકમાં અલ કાયદાના ચીફ અલ જવાહિરીને ઠાર કર્યો છે. અલ જવાહિરી (71 વર્ષ) ઓસામા બિન લાદેનના મોત બાદથી આતંકી સગંઠન અલ કાયદાનો લીડર હતો. જવાહિરી કાબુલમાં એક ઘરમાં છૂપાયેલો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને અલ જવાહિરીના મોતની પુષ્ટિ કરી છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યુ કે, જવાહિરી 9-11ના હુમલામાં સામેલ હતો. આ હુમલામાં 2977 લોકોના મોત થઈ ગયા હતા. દાયકાઓથી તે અમેરિકીઓ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે. જવાહિરીએ કાબુલમાં આશરો લીધો હતો. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે ડ્રોન હુમલામાં માર્યો ગયો છે. અમેરિકાએ આ હુમલા માટે બે હેલફાયર મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. શનિવારે રાત્રે 9:48 કલાકે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જવાહિરી પર હુમલા પહેલા બાઈડને પોતાના કેબિનેટ અને સલાહકારો સાથે કેટલાક અઠવાડિયા સુધી બેઠક કરી હતી. એટલું જ નહીં ખાસ વાત એ છે કે, આ હુમલા સમયે કાબુલમાં એકપણ અમેરિકન હાજર નહોતો.
64 viewsfastnews, 08:03
Open / Comment